ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે.

મોનાલિસા રોજ ઈંસ્ટાગ્રામ પર નવા-નવા લૂકમાં ફોટો શેર કરતી રહે છે.

મોનાલિસાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી

આ તસવીરોમાં મોનાલિસા આછા ગુલાબી રંગના ઓપન શર્ટની સાથે પર્પલ સ્કર્ટ પહેર્યું છે.

આ સાથે મોનાલિસાએ શર્ટના બટન ખુલ્લા રાખ્યાં છે.

મોનાલિસા રોજ પોતાની કાતિલ અદાઓના ફોટો શેર કરીને હેડલાઈન્સ બનાવે છે

નવા અંદાજમાં ફોટો શેર કરીને મોનાલિસાએ ફરી ફેન્સના દિલની ધડકન તેજ કરી દીધી છે.

મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

મોનાલિસા ચાહકોમાં પોતાનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.