શું લગ્ન કરવાની છે Selena Gomez ?

એક્ટ્રેસની વેડિંગ ગાઉનમાં તસવીરો વાયરલ

હૉલીવુડની જાણીતી સ્ટાર સેલેના ગોમેઝ વેડિંગ ગાઉનમાં દેખાઇ

સ્ટાર ગર્લ સેલેના ગોમેઝે હિટ વેબ સીરીઝ 'ઓનલી મર્ડર્સ ઇન ધ બિલ્ડિંગ'ના સેટ પર જોવા મળી

એક્ટ્રેસ પોતાના કૉ-સ્ટાર્સની સાથે વેડિંગ ગાઉનમાં સુંદર દેખાઇ

સેલેના ગોમેઝે સીરીઝના સેટ પરથી ખુદની તસવીરો શેર કરી છે

સેલેનાએ તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું- 'રેગ્યૂલર ડે એટ વર્ક.'

સેલેના ફ્લૉરલ Veilની સાથે એક ડ્રીમી લેસ ગાઉનમાં સુંદર બ્રાઇડ લાગી

સેલેનાએ સ્લીવલેસ ગાઉનની સાથે મેચિંગ ગ્લવ્ઝ પહેરેલા છે