ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી બિકીની તસવીરોને કારણે ઘણી ચર્ચામાં રહે છે. હવે તેણે બ્લેક લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીનું આ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. નમ્રતા મલ્લાએ તાજેતરમાં રાંચીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન તેણે તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે નમ્રતા મલ્લા પહેલીવાર ખેસારી લાલ યાદવ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. બંને પહેલીવાર 'દો ઘૂંટ' ગીતમાં જોવા મળ્યા હતા. આ પછી અભિનેત્રીએ પવન સિંહ સાથે 'લાલ ઘાઘરા' વીડિયોમાં કામ કર્યું. All Photo Credit: Instagram