નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે.


નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.


નમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે.


ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.


અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે.


આ તસવીરોમાં નમ્રતા વ્હાઈટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.


નમ્રતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે.


આ ઉપરાંત, અભિનેત્રીએ તેના વાળ કર્લી કર્યા છે.


. નમ્રતાની સ્ટાઈલ જોઈને ચાહકો ઘાયલ થાય છે.


(All Photo Instagram)