ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક પોતાની લેટેસ્ટ તસવીરોમાં જિમમાં કાતિલ પોઝ આપ્યા છે. નેહા મલિકે પોતાના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પૉસ્ટમાં જિમ તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે કેમેરાની સામે એક્સરસાઇઝ ઓછી, પૉઝ વધુ આપતી જોઈ શકાય છે. નેહા પહેલા જિમાં હાર્ડ વર્ક કરી ચૂકી હશે, ત્યારબાદ એકથી એક ચઢિયાતા કિલર પૉઝ ક્લિક કરાવ્યા હશે. નેહાની ટૉન્ડ બૉડી જોઇને અંદાજ લગાવી શકાય છે કે, તે જિમમાં કેટલો પરસેવો પાડતી હશે. જિમ આઉટફિટમાં ગજબની ગ્લેમરસ લાગી રહી છે. નેહા જિમમાં પરસેવો પાડે છે, અને તેની તસવીરો જોઇને સોશ્યલ મીડિયા યૂઝર્સનો પરસેવો છૂટી જાય છે. નેહા મલિક ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતુ નામ બની ચૂકી છે, અને સોશ્યલ મીડિયાની ન્યૂ સેન્સેશન પણ છે. નેહા કેટલાય ભોજપુરી વીડિયો સૉન્ગમાં કામ કરી ચૂકી છે. પોતાની બૉલ્ડ ઇમેજના કારણે વધુ જાણીતી છે. ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવની સાથે નેહાનો સૉન્ગ વીડિયો ‘તેરે મેરે દરમિયાં’ ખુબ પૉપ્યૂલર થયુ હતુ. સોશિયલ મીડિયા પર નેહાના લાખો ફેસ છે, જે તેના ફોટાની આતુરતાથી રાહ જોતા હોય છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ