યેલો ડ્રેસમાં નેહા મલિકે શેર કરી તસવીરો

નેહાનો દેશી લુક જોઈ ફેન્સ પણ ચોંકી ગયા

નેહા મોટા ભાગે વેસ્ટર્ન લુકમાં જોવા મળે છે

નેહાનો આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે

નેહાની સુંદરતાએ ફેન્સનું દિલ જીતી લીધું

ભોજપુરીમાં નેહાનું નામ ટોચની અભિનેત્રીમાં આવે છે

ફેન્સને પણ નેહાનો દરેક લુક પસંદ આવે છે

સોશિયલ મીડિયામાં નેહાની તસવીરો ખુબ વાયરલ થાય છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

(All Photos-Instagram)