મૃણાલ ઠાકુરે એથનીક લુકમાં શેર કરી તસવીરો

મૃણાલનો જોવા મળ્યો સ્ટાઈલીશ અવતાર



આ લુકમાં મૃણાલ કોઈ મહારાણી જેવી સુંદર લાગી રહી છે



અભિનેત્રી ઈન્ડિયન આઉટફીટમાં હંમેશા સુંદર લાગે છે



આ તસવીરો આગની જેમ વાઈરલ થઈ રહી છે



ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે



મૃણાલ પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે



સોશિયલ મી઼ડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી



(All Photos-Instagram)