નિક્કી તંબોલીએ 'બિગ બોસ'થી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી

નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

નિક્કીએ ઈંસ્ટાગ્રામ પર પોતાનો ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો

વીડિયોમાં નિક્કીનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.

નિક્કી તંબોલી સલવાર કમીઝમાં કિલર લુક આપતી જોવા મળે છે

ફેન્સ નિક્કીના દરેક લુકના વખાણ કરતા થાકતા નથી.

નિક્કી તંબોલી તેના લુક સાથે ઘણો પ્રયોગ કરે છે

દેશીથી લઈને વેસ્ટર્ન દરેક લુકમાં તે ચાહકોને દિવાના બનાવે છે.

દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરીને ચર્ચામાં રહે છે.

સોર્સ - ઈંસ્ટાગ્રામ