ભોજપૂરી અભિનેત્રી શ્વેતા શર્મા સોશિયલ મીડિયા સેંસેશન બની ચૂકી છે શ્વેતા રોજે રોજ નવી નવી ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે નવી તસવીરમાં શ્વેતા પોતાનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે રિવીલિંગ બ્રા-બેજ પેન્ટમાં શ્વેતા હોટ લાગી રહી છે બ્રા-પેન્ટની સાથે શ્વેતાએ લાઈટ મેકઅપ કર્યો છે પોતાના લૂકને ગ્લેમરસ બનાવવા શ્વેતાએ વાળને ખુલ્લા રાખ્યા છે શ્વેતા ફેશન એક્સપેરિમેન્ટ કરવામાં પાછળ રહેતી નથી તેમણે ફોટો શેર કરતા લખ્યું, પોતાના માઈન્ડ પર રુલ કરો, નહિંતર એ તમારા પર રુલ કરશે. અભિનેત્રીનો આ સુપર ડૂપર ગ્લેમરસ લૂક લોકોને પસંદ આવી રહ્યો છે અભિનેત્રીના ફેન્સ કોમેન્ટ બોક્સમાં મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે