શ્વેતા તિવારીએ બ્રાઉન કલરના જમ્પસૂટમાં તેની કેટલીક રસપ્રદ તસવીરો શેર કરી છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં અભિનેત્રી તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે.

શ્વેતા કિલર લુકમાં ગંભીર પોઝમાં જોવા મળી રહી છે.

તેના ચમકદાર વાળ અને ત્વચા તેને ખૂબ પ્રભાવશાળી બનાવે છે.

અભિનેત્રીના આ અવતારને જોઈને હજારો ચાહકો તેના વખાણના પુલ બાંધી રહ્યા છે.

શ્વેતાનો ચહેરો દિવસેને દિવસે ચમકતો જાય છે.

ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓ જોવા મળે છે, પરંતુ શ્વેતાની ચમક સતત વધી રહી છે.

શ્વેતાને બે લગ્નથી બે બાળકો છે અને તે બંને પતિથી અલગ રહે છે.