ભૂમિ પેડનેકર આ સમયે મનાલીમાં એન્જોય કરી રહી છે



તે પોતાની ફિલ્મ કિલર લેડીનું શૂટિંગ કરી રહી છે



આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર જોવા મળશે



ભૂમી મનાલીની સુંદર વાદીઓમાં એન્જોય કરી રહી છે



ભૂમી મનાલીની કેટલીક તસવીરો શેર કરી છે



ભૂમીએ પિંક જેકેટ,જીન્સ અને બૂટ પહેરેલા છે



ભૂમીનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



ભૂમી પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે