IPL 2022માં પંત દિલ્હીનો કેપ્ટન છે પંત પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં રહે છે પંતની ફેમિલીમાં તેમની માં ઉપરાંત તેમની બહેન પણ છે પંતની બહેનનું નામ સાક્ષી છે ઋષભ પંતની બહેન 2 સપ્ટેમ્બર 1995માં થયો હતો સાક્ષીએ યૂકેમાં અભ્યાસ કર્યો છે સાક્ષી પોતાની ફિટનેસને લઈને પણ ખુબ જાગૃત રહે છે સાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે સાક્ષીને ફરવાનો પણ ખુબ શોખ છે સાક્ષીને બાસ્કેટબોલ વધુ પસંદ છે