ભૂમિ પેંડનેકરનો કાતિલ અંદાજ વાયરલ



ભૂમિનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો દિવાના બન્યા



ભૂમિ પોતાની શાનદાર એક્ટિંગથી જાણીતી બની છે



એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે



એક્ટ્રેસનો કાતિલ અંદાજ વાયરલ થઈ રહ્યો છે



ભૂમિ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો પણ તેના હોટ અંદાજને પસંદ કરે છે



ભૂમિ પેંડનેકર ફિટનેસને લઈ જાણીતી



એક્ટ્રેસ ફિટ રહેવા જિમ અને યોગા કરે છે



સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે