અદિતિ રાવ હૈદરીએ તાજેતરમાં જ તેનો 36મો જન્મદિવસ ઉજવ્યો.

અદિતિ રાવ હૈદરીએ તાજેતરમાં જ તેનો 36મો જન્મદિવસ ઉજવ્યો.

અદિતિ રાવ હૈદરી એક રૉયલ ફેમિલીમાંથી આવે છે.

અદિતિ રાવ હૈદરી એક રૉયલ ફેમિલીમાંથી આવે છે.

તે અકબર હૈદરીની પૌત્રી હોવા ઉપરાંત આસામના પૂર્વ ગર્વનર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની પોતી પણ છે

તેની માં એક હિન્દુ અને પિતા મુસ્લિમ છે.

અદિતિ રાવ હૈદરીએ માત્ર 21 વર્ષની ઉંમરમાં અભિનેતા સત્યદીપ મિશ્રાને પોતાની જિંદગીનો હમસફર બનાવી લીધો હતો

અદિતિ રાવ હૈદરીની સત્યદીપ સાથે 17 વર્ષની ઉંમરે પહેલી મુલાકાત થઇ હતી.

જે બાદ બંનેએ લગ્ન કરી લીધા અને 2013માં એક્ટ્રેસ તલાક લઇ લીધા.

દિલ્લી 6 થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણે પગ મૂક્યો હતો.

સોશિયલ મીડિયા પર તેના અનેક ફેંસ છે. ફેંસ સાથે જોડાયેલા રહેવા તસવીરો શેર કરતી રહે છે

અદિતિ રાવ હૈદરી સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તેના ફેન્સ તેની આગામી ફિલ્મોનો ઇન્તજાર કરી રહ્યાં છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ