ભૂમિ પેડનેકરે કેવી રીતે 32 કિલો ઘટાડ્યું વજન


ભૂમિ પેડનેકરે કેવી રીતે 32 કિલો ઘટાડ્યું વજન


ભૂમિ તેના અભિનયને કારણે રહે છે ચર્ચામાં


કરિયરની શરૂઆત દમ લગાકે હર્ઇશાથી કરી


ફિલ્મમાં તેની ભૂમિકા ખૂબ જાડી મહિલાની હતી


આ માટે તેને ખૂબ જ વજન વધાર્યું હતો


ફિલ્મ બાદ તેને તેનું વજન ઓછું કર્યું


તે સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસ પીતી હતી


નાસ્તામાં તે મલ્ટીગ્રેઇન એગ લેતી હતી


લંચમાં તે રાગીની રોટી સબ્જી લેતી હતી


તે લંચમાં એક ગ્લાસ છાશ પીવે છે.


તે બ્રાઉન રાઇસ ગ્રિલ્ડ ચિકન ફિશ ખાવાનું પસંદ કરે છે.