ભૂમિ પેડનેકરની બહેન સમિક્ષા ખૂબ જ સ્ટાઇલિશ છે સમીક્ષા પેડનેકર સ્ટાઈલની બાબતમાં તેની બહેન ભૂમિ કરતાં આગળ છે સમીક્ષા ના એકથી વધુ સુંદર ફોટા ઈન્સ્ટા પર જોવા મળશે. સમિક્ષા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તસવીરોમાં સમિક્ષાની ખૂબસૂરત સ્ટાઇલ જોઈ શકાય છે. સમીક્ષા અવારનવાર તેની બહેન ભૂમિ સાથે ફોટો શેર કરતી રહે છે. ભૂમિ અને સમીક્ષાનું સુંદર બોન્ડ સોશિયલ મીડિયા પર જોવા મળે છે સમીક્ષા એક્ટિંગની દુનિયાથી દૂર રહે છે સમિક્ષા પેડનેકરે કાયદાનો અભ્યાસ કર્યો છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હોવા છતાં પણ સમિક્ષા હેડલાઈન્સમાં રહે છે.