લોપામુદ્રા બર્ફીલા પહાડની વચ્ચે જોવા મળી

લોપામુદ્રા બિગ બોસથી જ ફેમસ બની

લોપામુદ્રા બિગ બોસ 10માં જોવા મળી હતી

લોપામુદ્રાએ એક કોમનરની જેમ એન્ટ્રી લીધી હતી

લોપામુદ્રાએ બર્ફીલા પહાડો વચ્ચે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

બ્લ્યુ બિકીનીમાં સફેદ ર્ફરવાળી જેકેટમાં કૂલ અંદાજમાં આપ્યો પોઝ

લોપામુદ્રાના આ કૂલ પોઝના ફેન્સ મુરીદ બની ગયા છે

લોપામુદ્રાની આ તસવીરને ફેન્સ પ્રશંસા કરી રહ્યાં છે

લોપા સોશિયલ મીડિયા પર સિજલિંગ તસવીરો શેર કરતી રહે છે