બિગ બોસ 16ની સ્પર્ધક સૌંદર્યા શર્માનો લૂક ચાહકોને પસંદ આવે છે.

હાલમાં જ તેણે યલો સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ છે

સૌંદર્યા અક્ષય, અજય અને શાહરૂખ ખાન સાથે એડને લઇને વિવાદમાં આવી હતી.

સૌંદર્યા શર્મા ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થયેલી 'કર્મયુદ્ધ'માં પણ જોવા મળી છે.

સૌંદર્યા શર્માનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે, જેનું નામ મસ્ટર્ડ એન્ડ રેડ છે.

રાંચી ડાયરીઝમાં સૌંદર્યા શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સૌંદર્યા શર્મા 'રક્તાંચલ' વેબ સીરિઝમાં જોવા મળી હતી.

તેને ઝારખંડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ખિતાબ પણ મળ્યો છે.

તે એક એક્ટર અને ડોક્ટર હોવા સિવાય એક ટ્રેન્ડ વોકલિસ્ટ પણ છે.

All Photo Credit: Instagram