ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ કંગના શર્માએ પોતાના સૌથી હૉટેસ્ટ લૂક બતાવ્યો છે



અત્યારે વિદેશમાં વેકેશન એન્જૉય કરવા નીકળી છે કંગના શર્મા



કંગના શર્મા રેડ કટિંગ સ્ટાઇલ વાળો સૂટ પહેરીને વિદેશની શેરીઓમાં ફરી રહી છે



કંગના શર્માએ લુકને પુરો કરવા ઓપન હેર, ગૉગલ્સ અને સ્પૉર્ટસ બૂટ કેરી કર્યા છે



એક્ટ્રેસે ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને ઉલ્લુ એપની વેબ સીરીઝ મોનિકામાં લીડ રોલ પ્લે કર્યો હતો



વેબસીરીઝમાં કંગના શર્મા પોતાના બૉલ્ડ અને સેક્સી અવતાર માટે જાણીતી છે



અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી એકથી એક સેક્સી તસવીરો શેર કરી છે



અભિનેત્રીની બોલ્ડનેસ જોઈને યૂઝર્સને પરસેવો છૂટી જાય છે



ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ ડ્રોપ કરી રહ્યા છે



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે