બિગ બોસ ફેમ હિમાંશી ખુરાનાએ બ્રાઈડલ ફોટોશુટ કરાવ્યું

આ ફોટોશુટમાં હિમાંશી ખુબ જ સુંદર લાગી રહી છે

હિમાંશીએ ક્રીમ કલરનો લહેંગો પહેર્યો છે.

હિમાંશી ફોટોમાં ખુબ જ આકર્ષક લાગી રહી છે

હિમાંશી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

હિમાંશી વેસ્ટર્ન લૂકમાં પણ ઘણી હોટ લાગે છે

હિમાંશીની સુંદરતા પર લાખો ફેન્સ ફિદા છે

હિમાંશીને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે

હિમાંશી પંજાબની જાણીતી અભિનેત્રી છે

હિમાંશી ખુરાના બિગ બોસ ફેમ આસિમને ડેટ કરે છે