કાળા મરીના સેવનના ફાયદા

ઉલ્ટી ઉબકાની સમસ્યામાં મધ સાથે મરી લો


મરી કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત રાખે છે.


મરીથી ગળાની ખરાશને પણ દૂર કરી શકાય છે.


બ્લડ સર્ક્યલેશન માટે કાળા મરી હેલ્ધી છે.


મરી ઇમ્યુનિટિ પાવરને પણ બૂસ્ટ કરે છે.


ભૂખ લગાડવામાં પણ મરીનો થાય છે ઉપયોગ


કેન્સરના જોખમથી બચાવે છે કાળા મરી


બેક્ટેરિયલ બીમારીથી પણ રક્ષણ આપે છે મરી