ભોજપુરી સિનેમાની બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી સુષ્મા અધિકારીને આજે કોઈ ઓળખની જરૂર નથી સુષ્મા અધિકારી નેપાળની રહેવાસી છે આ દિવસોમાં તે પોતાના દેશ પરત ફરી છે. અહીંથી તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં સુષ્મા અધિકારી સુપર બોલ્ડ લાગી રહી છે સુષ્મા સુંદરતામાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીને ટક્કર આપે છે અભિનેત્રીએ તેના અભિનયથી ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં આગ લગાવી દીધી છે આજે ભોજપુરીમાં તેના કરોડો ફેન્સ છે ભારત આવ્યા બાદ તેને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા ખાસ ઓળખ મળી. સુષ્મા વિશે તમને જણાવી દઈએ કે તે એક પ્રોફેશનલ મોડલ પણ છે (all pics instagram)