અવનિત સૌશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અવનિતે તાજેતરમાં ઓરેન્જ ડ્રેસમાં તસવીરો શેર કરી છે આ લુકમાં ગોર્જિયલ લાગી રહી છે અવનિત સમુદ્ર કિનારે કુલ અંદાજમાં જોવા મળી અભિનેત્રી અવનિત પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે બ્લેક આઉટફીટમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી પોતાની અનોખી ફેશન માટે જાણીતી છે અભિનેત્રી અવનિતના દરેક લુક ફેન્સને ઘાયલ કરે છે આ તસવીરે ફેન્સને દિવાના બનાવી દીધા હતા વેકેશન મોડમાં જોવા મળી અભિનેત્રી (all pics instagram)