અભિનેત્રી સેજલ શર્માએ બિકીનીમાં તસવીરો શેર કરી છે

સેજલ શર્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ રહે છે.

સેજલે 2013માં પંજાબી ફિલ્મ 'વિયા 70Km' દ્વારા તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

સેજલ શર્મા એક એવું નામ છે જે બહુમુખી પ્રતિભા ધરાવે છે

આ અભિનેત્રીએ બોલીવુડ, પંજાબી, મરાઠી અને તેલુગુની ફિલ્મોમાં કામ કર્યું છે.

બીચ લુકમાં હોટ લાગે છે અભિનેત્રી

અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે

દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

(All Photo Instagram)