બોલિવૂડ એક્ટ્રેસ આકાંક્ષા રંજન કપૂર આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે આકાંક્ષા આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ છે મુંબઈની રહેવાસી આકાંક્ષાનો જન્મ 18 સપ્ટેમ્બર 1993ના રોજ થયો હતો. આકાંક્ષાએ આલિયા સાથે જમનાબાઈ નાર્સી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે ITAમાંથી એક્ટિંગનો એક વર્ષનો કોર્સ પણ કર્યો છે આકાંક્ષા રંજન બોલીવુડ અભિનેત્રી અનુષ્કા રંજનની નાની બહેન છે. આકાંક્ષાની માતા અનુ રંજન ઈન્ડિયન ટેલિવિઝન એકેડમીના સ્થાપક છે. આકાંક્ષાના પિતાનું નામ શશી રંજન છે, જેઓ FTIIમાંથી પાસ થયેલા અભિનેતા છે આકાંક્ષાએ કિયારા અડવાણીની ઓટીટી રીલિઝ ગિલ્ટીથી કરિયરની શરૂઆત કરી હતી All Photo Credit: Instagram