ક્રિષ્ના શ્રોફ પીઢ અભિનેતા જેકી શ્રોફની પુત્રી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.



કૃષ્ણાએ પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોનું દિલ જીતી લીધું છે.



તેના ભાઈની જેમ તે પણ પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે



જોકે, ક્રિષ્નાએ એક્ટિંગ કરિયરથી દૂર રહીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.



તે તેના ભાઈ ટાઈગર શ્રોફ સાથે મેટ્રિક ફાઈટ નાઈટ નામનું જીમ ચલાવે છે.



30 વર્ષની ઉંમરે પણ તેણે પોતાના શરીરને ફિટ અને એક્ટિવ રાખ્યું છે.



ક્રિષ્નાએ તેના જિમ સાથેનો એક અલગ અંદાજમાં ફોટો પોસ્ટ કર્યો છે.



દરેક લુકમાં તેની સુંદરતાથી તે ચાહકો અને મહિલાઓને ખૂબ પ્રભાવિત કરે છે.



તમને જણાવી દઈએ કે કૃષ્ણાના હાલમાં ઈન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયન ફોલોઅર્સ છે.



તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના જીમ અને અંગત જીવન સાથે જોડાયેલા ફોટા અને વીડિયો શેર કરે છે.