ઉર્ફી જાવેદ તેની અસામાન્ય ફેશન સેન્સ માટે અવારનવાર ચર્ચામાં રહે છે.



ઉર્ફી ફરી એકવાર નવા અંદાજમાં જોવા મળી હતી



ઉર્ફી આ દરમિયાન સ્ટાર ફિશ સ્ટાઇલ ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી હતી.



ઉર્ફીનું સ્ટારફિશ સ્ટાઈલ ટોપ બેકલેસ હતું



ઉર્ફીનું સ્ટારફિશ સ્ટાઈલ ટોપ શોટન ફેબ્રિકથી બનેલું છે



ઉર્ફીએ આ ટોપ સાથે બેજ રંગના કાર્ગો સ્ટાઈલ પેન્ટ પહેર્યા હતા.



ઉર્ફીએ મિડલ પાર્ટીશન દ્વારા વાળનો બન બનાવ્યો



ઉર્ફીના હળવા મેકઅપે તેના દેખાવને વધારે આકર્ષક બનાવે છે



ઉર્ફીએ આ દરમિયાન પાપારાઝીને ઉગ્ર પોઝ આપ્યો હતો



ઉર્ફી તેના દેખાવ સાથે પ્રયોગ કરવાની તક ક્યારેય છોડતી નથી.