આમના શરીફ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે

લાઈટ પિંક ડ્રેસમાં સુંદર લાગી રહી છે આમના

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

આમના તેના બેબાક અંદાજ માટે જાણીતી છે

દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી આમના

આમના તેના લુકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે

આમનાનો બોલ્ડ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવે છે

(All Photos-Instagram)