મલાઈકા પોતાની ફિટનેસને લઈ જાણીતી છે મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગ કરે છે બ્લેક જિમ લૂકમાં મલાઈકા મલાઈકા નવી એક્ટ્રેસને ફિટનેસમાં મ્હાત આપે છે દરરોજ નવા જિમ લૂકમાં જોવા મળે છે ચાહકો પણ મલાઈકાના જિમ લૂકને પસંદ કરે છે મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરે છે મલાઈકા અને અર્જૂન ઘણી વખત સાથે જોવા મળે છે મલાઈકાનો જિમ લૂક વાયરલ થાય છે ચાહકો પણ મલાઈકાની તસવીરોને લાઈક કરે છે