અનન્યા પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે બેકલેસ ડ્રેસમાં અનન્યાનો સિંઝલિંગ લૂક લોકોને પસંદ આવી રહ્યો છે. અનન્યા પાંડેના ન્યૂ હેર કટને લોકો પસંદ કરી રહ્યા છે. ડિપ નેક ડ્રેસમાં અનન્યા પાંડેના કિલર લૂકે યુવાઓની દિલની ધડકન વધારી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર અનન્યાના 20.7 મિલિયન ફોલોઅર્સ છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.