ઘરની અગાસી પર ચડી ગયો દીપડો, લોકોમાં ફફડાટ જાફરાબાદ શહેરમા દીપડો ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ છે. નેસડી મોલાના શહેરી વિસ્તારમાં દીપડો પહોંચતા ફફડાટ ફેલાયો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ