અનન્યાએ વીડિયો શેર કરી મચાવી ધમાલ વ્હાઈટ બિકીનીમાં અનન્યાએ શેર કરી તસવીરો ફિલ્મના શૂટિંગ દરમિયાન મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી આ લુકમાં સુંદર લાગી રહી છે અનન્યા અનન્યા અને વિજય દેવરકોન્ડા કુલ લુકમાં જોવા મળ્યા અનન્યા એક્ટર વિજય સાથે લાઈગર ફિલ્મમાં જોવા મળશે અનન્યા દરેક લુકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અનન્યા બોલિવૂડની ફેમસ સ્ટાર કિડ્સ છે (All Photos-Instagram)