અવનીત કૌરની તસ્વીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ ફોટા ટીવી એક્ટ્રેસ અવનીત કૌર તેની બોલ્ડ ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલિશ સ્ટાઇલના કારણે હંમેશા સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. નાના પડદા પરથી મોટા પડદા પર પગ મૂકનાર અભિનેત્રી અવનીત કૌર હંમેશા પોતાના સ્ટનિંગ લુકને લઈને ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે તેના ફેન્સની વચ્ચે ઝડપથી વાયરલ થઈ જાય છે. અવનીત કૌર તેની બોલ્ડ સ્ટાઈલ માટે જ જાણીતી છે. ત્યારે અભિનેત્રીએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરોએ ઇન્ટનેટ પર આગ લગાવી દીધી છે અભિનેત્રીએ આ તસવીરોમાં ઓફ શોલ્ડર ટોપ અને લીલા રંગનું ટ્રાઉઝર પહેર્યું છે જેમાં તે તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.