શમા સિકંદર તેના સિઝલિંગ ફોટોશૂટથી ચાહકોને દિવાના બનાવે છે. સાડી હોય કે બિકીની, અભિનેત્રીનો દરેક લુક ઉત્તેજના પેદા કરે છે. શમાના દરેક અવતારની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. તે પોતાનો લુક શેર કરીને ફેન્સના દિલની ધડકન વધારતી રહે છે. આ તસવીરોમાં અભિનેત્રીએ પોતાની સ્ટાઈલથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. શમા સાડીમાં સુંદર લાગી રહી છે તેનો મેકઅપ તેની સુંદરતામાં વધારો કરે છે અભિનેત્રીનો સાડીનો લૂક ચાહકોને પસંદ છે ફેન્સ અભિનેત્રીના વખાણ કરતા થાકતા નથી શમાએ આ લુકને હળવા મેકઅપ અને ઈયરિંગ્સ સાથે પૂરક બનાવ્યો છે.