અવનીત કૌરએ સુંદર વીડિયો શેર કર્યો છે



નવા અવતારમાં જોવા મળી અવનીત કૌર

હાથમાં મહેંદી ફ્લોન્ટ કરતી જોવા મળી અવનીત

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

અવનીત પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

(All Photos-Instagram)