દીપિકા આ સમયે ફ્રાંસમાં છે



પેરિસ ફેશન વિકમાં ભાગ લેવા ફ્રાંસ પહોંચી છે અભિનેત્રી



આ દરમિયાન તેમણે કેટલીક તસવીરો શેર કરી છે



દીપિકા આ તસવીરમાં સુંદર લાગી રહી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



દીપિકા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે



દીપિકાની તસવીરો આગની જેમ વાયરલ થાય છે



દરેક લુકમાં સુંદર લાગે છે અભિનેત્રી



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી



(All Photos-Instagram)