ડાયના પેન્ટી દરેક લુકમાં સુંદર લાગે છે



ડાયના પેન્ટી પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રીએ તાજેતરમાં કલરફુલ લહેંગામાં તસવીરો શેર કરી છે

ટ્રેડિશનલ લુકમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

અભિનેત્રી દરેક અદા ફેન્સને પસંદ આવે છે

અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ લાખોમાં છે

(All Photos-Instagram)