દિશા પટની તેના બોલ્ડ લુક માટે જાણીતી છે

ફરી દિશાએ બિકીનીમાં તસવીરો શેર કરી છે

દરિયા કિનારે દિશાએ બિકીનીમાં આપ્યા કિલર પોઝ

બ્લેક બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે દિશા

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે દિશા

ફેન્સને દિશાનો દરેક લુક પસંદ આવે છે

અભિનેત્રી તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે

દિશા હાલમાં ટાઈગર સાથેના બ્રેક અપને લઈને ચર્ચામાં છે

દિશાની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

(All Photos-Instagram)