ઈશા ગુપ્તાએ બિકીનીમાં તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

ઈશાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી

બિકીનીમાં અભિનેત્રી હોટ લાગી રહી છે

દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

બીચ લુકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી

(All Photo Instagram)