એશા ગુપ્તાએ ફરી એકવાર બોલ્ડ તસવીરોએ ચાહકોને ઘાયલ કર્યા છે.

તેણે કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.

એક્ટ્રેસ અવારનવાર તેની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

પરંતુ આ વખતે તેણે એવી હોટ તસવીરો શેર કરી છે

જેને જોઈ ફેન્સની નજર તેના પરથી હટવાનું નામ જ નથી લઈ રહી.

ઈશા ગુપ્તાએ આજે ​​ઈન્સ્ટાગ્રામ પર તેની બે તસવીરો શેર કરી છે.

એકમાં તે ઊભી રહીને સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળે છે.

બીજી તસવીરમાં ઈશા ગુપ્તા બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

તે માત્ર બ્લેઝર પહેરીને પોતાની હોટનેસ ફેલાવતી જોવા મળે છે.