બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝા દરેક લુકમાં સુંદર લાગે છે જેનેલિયાએ હાલમાં જ સાડીમાં તસવીરો શેર કરી છે જેનેલિયા ડિસોઝા સાડીમાં સુંદર લાગી રહી છે સફેદ હોલ્ટર નેક બ્લાઉઝ સાથે બ્લુ સાડી જેનેલિયાના લુકને પૂર્ણ કરે છે ચાહકો જેનેલિયા ડિસોઝાને પસંદ કરે છે જેનેલિયા ડિસોઝા ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે જેનેલિયા ડિસોઝા અને રિતેશની જોડીને ફેન્સ ઘણો પ્રેમ આપે છે જેનેલિયા ડિસોઝાને ઈન્સ્ટાગ્રામ પર 10 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે જેનેલિયા ડિસોઝા તેના પરિવાર સાથે ઘણો સમય વિતાવે છે