આલિયા ભટ્ટ ઈન્ડસ્ટ્રીની સૌથી ક્યૂટ એક્ટ્રેસમાંથી એક છે દરેક આઉટફિટ આલિયા ભટ્ટને સૂટ કરે છે આલિયા આ દિવસોમાં પોતાની ફિલ્મ 'ડાર્લિંગ'નું પ્રમોશન કરી રહી છે. ‘ડાર્લિંગ્સ’ના પ્રમોશનમાં આલિયા અલગ-અલગ લુકમાં જોવા મળી બ્લુ કલરના ચનિલ ડ્રેસમાં આલિયા સુંદર લાગી રહી છે આ પહેલા આલિયા ભટ્ટે બ્લેક કલરનો સૂટ પહેર્યો હતો. આલિયા બ્લેક સૂટમાં સુંદર લાગી રહી હતી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે આલિયા પ્રેગ્નન્સી દરમિયાન ઘણાં લૂઝ કપડાં પહેરે છે આલિયાની ફિલ્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે