હિના ખાન તેની બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



આ વખતે હિના ખાને અલગ અંદાજમાં જોવા મળી



હિનાએ તાજેતરમાં જ સાડીમાં તસવીરો શેર કરી છે



ટ્રેડિશનલ અવતારમાં સુંદર લાગી રહી છે હિના



ફેન્સને હિનાનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે હિના



હિના દરેક લુકમાં સુંદર લાગે છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે હિના



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે હિના



(All Photos-Instagram)