કરિશ્મા તન્ના ટીવી અને બોલિવુડની જાણીતી અભિનેત્રી છે

કરિશ્માનો નવો લુક હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે

અભિનેત્રી આ લુકમાં કહેર વર્તાવી રહી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગે છે

કરિશ્માની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

(All Photos-Instagram)