વીડિયોમાં જોવા મળ્યો હિના ખાનનો અનોખો અંદાજ



મરુન લહેંગામાં સુંદર લાગી રહી છે હિના



અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે હિના



અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



હિનાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



પોતાની કાતિલ અદાથી ફેન્સને દિવાના બનાવી દે છે હિના (All Photos-Instagram)