વીડિયોમાં એશા ગુપ્તા તમામ રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. એશા ગુપ્તા પોતાનું ફિગર ફ્લોન્ટ કરવામાં પાછળ નથી એશા ગુપ્તા તેના બિકીની લુક માટે ઘણી ફેમસ છે તેના બિકીની અવતારમાં દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે અભિનેત્રી તેના ટોન બોડીને ફ્લોન્ટ કરતી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. એશાનો ગ્લેમરસ લુક તમે એશા ગુપ્તા પાસેથી પણ પ્રેરણા લઈ શકો છો આ બ્લેક બિકીનીમાં અભિનેત્રીનો નોટી લુક એશા ગુપ્તાનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક છે એશા ગુપ્તા પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી.