બ્લેક સાડીમાં બોલીવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીએ લગાવી આગ બોલીવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીએ બ્લેક સાડીમાં કેટલીક તસવીરો શેર કરી હુમા બ્લેક આઉટફીટમાં ગ્લેમરસ લગાવી રહી છે. હુમાનો ગ્લેમરસ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેણે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેના પર બ્લેક કલર ખૂબ જ સારો લાગે છે. તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લીધી છે. તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લીધી છે.