હુમા કુરેશીનો સિઝલીંગ અવતાર આવ્યો સામે



હુમા કુરેશીની તસવીરો થઈ સોશિયલ મીડિયા પર વાયરલ



કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી હુમા



હુમા કુરેશી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



હુમા કુરેશી તેના ફેન્સ સાથે કનેક્ટ રહેવા તસવીરો શેર કરતી રહે છે



હુમા કુરેશી તેના અભિનયની સાથે સાથે લુકને કારણે પણ ચર્ચામાં રહે છે



હુમાનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે



હુમા રેડ આઉટફીટમાં કહેર વર્તાવી રહી છે



હુમાનો આ લુક ચર્ચાનો વિષય બન્યો હતો



(All Photos-Instagram)