રશ્મિ દેસાઈના નવા ફોટોશુટે મહેફીલ લૂંટી છે નવા લુકમાં રશ્મિ કોઈ મહારાણી લાગી રહી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રશ્મિ રશ્મિ ઈન્ડિયન આઉટફીટમાં પણ સુંદર લાગે છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી રશ્મિની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે અભિનયની સાથે સાથે પોતાના લુકથી પણ ચર્ચામાં રહે છે રશ્મિ રશ્મિનો દરેક લુક હાલમાં ચર્ચામાં રહે છે રશ્મિ ટીવીની દુનિયાની ટોચની અભિનેત્રી છે (All Photos-Instagram)