અભિનેત્રી Janhvi Kapoor કપૂરે ફરી એકવાર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

અભિનેત્રીએ Janhvi Kapoor તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Janhvi લાઇટ શેડના શિમર ગાઉનમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.

Janhvi Kapoor એ આ લુકમાં અત્યંત કિલર પોઝ આપ્યા છે

Janhvi Kapoor ટેબલ પર બેસીને કિલર પોઝ આપતી જોવા મળે છે.

Janhvi Kapoor તાજેતરમાં જ ફિલ્મ 'મિલી'માં જોવા મળી હતી

દર્શકોને ફિલ્મમાં Janhvi Kapoor ની એક્ટિંગ પસંદ આવી હતી.

Janhviની અપકમિંગ ફિલ્મ ‘બવાલ’ છે

Janhvi Kapoor સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram